શિક્ષણ સહાય યોજના ગુજરાત 2023
GOVERMENT SCHEMES


શિક્ષણ સહાય યોજના ગુજરાત 2023
ધોરણ ૧ થી સ્નાતક સુધીના અભ્યાસ માટે રાજ્ય સરકારની શિક્ષણ સહાય યોજના અમલમાં છે જેમાં નીચે પ્રમાણેની સહાય મળવા પાત્ર છે.
ધોરણ ૧ થી ૫ = ૧૮૦૦ રૂપિયા
ધોરણ ૬ થી ૮ = ૨૪૦૦ રૂપિયા
ધોરણ ૯ થી ૧૦ = ૮૦૦૦ રૂપિયા
ધોરણ: ૧૧, ૧૨ = ૧૦,૦૦૦ રૂપિયા
ધોરણ ૧૨ પછી = ૨૨,૦૦૦ રૂપિયા
સ્નાતક પછી = ૩૭,૦૦૦ રૂપિયા થી લઈ ૬૭,૦૦૦ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે.

